Saturday, 8 March 2008


અધુરાં આ જન્મમાં કાર્ય કરવાં પૂર્ણ, ખુદ ઈશ્વર,
મરણ થતાં બીજાં અવતારથી આ જન્મ સાધે છે,
દીધેલાં બંધનો ઓછાં પડે છે શું જમાનાંને?
કે માનવને મરણ ને દિ' મુસ્કેટાટ બાંધે છે !!





No comments: