Monday, 10 March 2008


તમ વિના જીવન આ, વેરાન લાગે છે,
અમે તો કરીએ, રોજ યાદ આપને,
ન કરો યાદ જ્યારે આપ,
અમને પણ અપમાન લાગે છે,
આ ઝુલ્ફની લટ, આ ચહેરાની રેખા,
આપની પણ અત્યારે કંઇક પરેશાન લાગે છે.

No comments: